Surprise Me!

વડોદરાની નાગેશ્વર સોસાયટીમાં ઘૂસી સ્નેચિંગ કરી ગઠિયા ફરાર, પોલીસે શરુ કરી તપાસ

2025-11-22 4 Dailymotion

નાઇટ વોક પર ગયેલા સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવી ગઠિયાએ સોનાની માળા તોડી રફુચક્કર થઈ ગયો.

Buy Now on CodeCanyon